જે મિત્રો GTU ની CCC Practical Exam ની તૈયારી કરતા એ એ દોસ્તો માટે Gujarati Indic Input (Shruti) ની જરૂર પડે છે. ગુજરાતી ટાઈપીંગ માટે આ Gujarati Indic Input (Shruti) ઉપયોગી બનશે. જેના દ્વારા સરળતાથી ગુજરાર્તી ટાઈપીંગ કરી શકાશે.
Gujarati Indic Input (Shruti) તમારા કમ્પ્યુટરમાં ઈસ્ટોલ કર્યા ચાલુ કરવા માટે Alt + Shift કી દબાવીને શરૂ કરી શકશો અને બંધ કરવા માટે પણ Alt + Shift બંધ કરી શકાશે. તો મિત્રો તમારા કમ્પ્યુટરમાં Gujarati Indic Input (Shruti) નાં હોય તો નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી તમે પણ ગુજરાતી ટાઈપીંગની મજા માની શકશો.
- Gujarati Indic Input (Shruti) Vista/Windows-7 32 Bit : Click Here
- Gujarati Indic Input (Shruti) Vista/Windows-7 64 Bit : Click Here
Gujarati Indic Input (Shruti) Windows-8 32 Bit : Click Here
Gujarati Indic Input (Shruti) Windows-8 64 Bit : Click Here
- Gujarati Indic Input (Shruti) Windows XP 32 Bit : Click Here
- Gujarati Indic Input (Shruti) Information : Click Here